પરામર્શના ક્ષેત્રો
ત્વચા અને વાળ
દરેક કેસ અલગ રીતે લેવામાં આવે છે. એક જ ફરિયાદ માટે બે લોકોને એકસરખી દવા ભાગ્યે જ લાગુ પડે છે, પ્રથમ પરામર્શ ખુબ ધીરજપૂર્વક કરવામાં આવે છે અને તેથી જ ડૉ. બામણીઆ માત્ર ફરિયાદ વિશે નહીં પરંતુ ઘણી બીજી સ્વસ્થ વિશેની બાબતો અંગે પૂછે છે.
-
એક્ને વલ્ગારિસ (Acne Vulgaris)
ખીલ, ફોડલીઓ, ચહેરા પરના દાણા, સિસ્ટિક ખીલ, હોર્મોનલ ખીલ, બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ
-
સોરાયસીસ (Psoriasis)
અપરસ, ચાંભા, ચામડી પર પોપડા વળવા, પ્લેક સોરાયસીસ, સ્કેલ્પ સોરાયસીસ, લાલ ભીંગડાવાળા ડાઘ
અહીં જે લખાયું છે તેના કરતાં ઘણી વધુ તકલીફો માટે ક્લિનિકમાં પરામર્શ લેવાય છે. કૃપા કરીને ફોન કરીને પૂછો.
પરામર્શના તમામ ક્ષેત્રો જુઓઆવો અને શાંતિથી વાત કરીએ.
ડૉ. બામણીઆ વડોદરાની બંને ક્લિનિકોમાં ગુજરાતી, હિન્દી અથવા Englishમાં દર્દીઓને જોવે છે. ફોન કરો અથવા સંદેશ મોકલો, અને તમે સીધા જ પ્રેક્ટિસ સુધી પહોંચશો.