મુખ્ય સામગ્રી પર જાઓ
Varday Clinic
Dr. Rekha Bamania B.H.M.S.

ઔષધાલય

લોકો ક્લિનિકમાં કઈ બાબતને લઈને આવે છે

વડોદરા વિસ્તારના પરિવારો આવી તકલીફો માટે ક્લિનિકનો પરામર્શ લે છે — અચાનક થતી ફરિયાદોથી લઈને વર્ષોથી ચાલી આવતી તકલીફો સુધી. ઘણા લોકો અહીં આવતાં પહેલાં અન્યત્ર મદદ લઈ ચૂક્યા હોય છે.

દરેક કેસ અલગ રીતે લેવામાં આવે છે. એક જ ફરિયાદ માટે બે લોકોને એકસરખી દવા ભાગ્યે જ લાગુ પડે છે, પ્રથમ પરામર્શ ખુબ ધીરજપૂર્વક કરવામાં આવે છે અને તેથી જ ડૉ. બામણીઆ માત્ર ફરિયાદ વિશે નહીં પરંતુ ઘણી બીજી સ્વસ્થ વિશેની બાબતો અંગે પૂછે છે.

વડોદરામાં પોતાની પરામર્શ ટેબલ પર દર્દીની તપાસ કરતા ડૉ. રેખા બામણીઆ

2 ક્ષેત્રોમાંથી દર્શાવેલ

અહીં તે મુજબ કંઈ મળતું નથી.

અહીં જે લખાયું છે તેના કરતાં ઘણી વધુ તકલીફો માટે ક્લિનિકમાં પરામર્શ લેવાય છે. કૃપા કરીને ફોન કરીને પૂછો.

+91 96645 29664

આવો અને શાંતિથી વાત કરીએ.

ડૉ. બામણીઆ વડોદરાની બંને ક્લિનિકોમાં ગુજરાતી, હિન્દી અથવા Englishમાં દર્દીઓને જોવે છે. ફોન કરો અથવા સંદેશ મોકલો, અને તમે સીધા જ પ્રેક્ટિસ સુધી પહોંચશો.